વરસાદી માહોલની સાથે પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે SDRF ની ટીમ પણ પોરબંદર પહોંચી છે. ધોરાજીમાં ભારે વરસાદ બાદ ધોરાજીના જેતપુર રોડની બદથી બદતર હાલત બની છે. બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.