વાંસદામાં રમકડામાં પ્રચંડ બ્લાસ્ટ મામલે ખુલાસો
પ્રેમિકાને મારવાની ભેટ વરરાજાને ઘરે ગઇ હોવાની આશંકા
કન્યાની મોટી બહેનના પૂર્વ પ્રેમીએ આપી હતી ભેટ
ડિટોનેટરનો ઉપયોગ કરાયાની આશંકા
આશાવર્કર મારફતે રમકડું ભેટમાં મોકલ્યું હતું
વરરાજાએ બંને આંખ ગુમાવી, ભત્રીજાને હેમરેજ
ભેટમાં આવેલા ટેડીબેરની પિન પ્લગમાં નાખતા બ્લાસ્ટ
FSLએ બ્લાસ્ટની સામગ્રીના નમૂના લીધા
પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
વાંસદાના મીંઢાબારી ગામની ઘટના