જ્ઞાનવાપી કેસમાં વારાણસીમાં થોડીવારમાં કોર્ટમાં થશે સુનાવણી.

Sandesh 2022-05-26

Views 59

કોર્ટના આદેશ બાદ આગામી સુનાવણીની રૂપરેખા નક્કી થશે. કોર્ટમાં 32 લોકોને જ બેસવા દેવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંતે અન્નનો ત્યાગ કર્યો. શિવલિંગની પૂજાનો અધિકાર ન મળે ત્યાં સુધી અન્નનો કર્યો ત્યાગ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS