જ્ઞાનવાપી કેસમાં સુનાવણી| અમદાવાદમાં ITનું મેગા ઑપરેશન

Sandesh 2022-05-26

Views 114

જ્ઞાનવાપી કેસમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે કહ્યું કે, શિવલિંગની અફવા ફેલાવીને લોકોને ભડકાવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ હિન્દુ પક્ષે શિવલિંગને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. હવે આ સમગ્ર મામલે આગામી 30મી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS