અધિકારી અને મહિલાકર્મી રંગરેલીયા કરતા ઝડપાયા

Sandesh 2022-06-05

Views 2.3K

જામનગરની મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. મહાનગરપાલિકાના એક શાખાના અધિકારી મહિલા કર્મી સાથે ઓફિસમાં જ કઢંગી હાલતમાં ઝડપાઈ ગયા. જેને પગલે મનપામાં હોબાળો મચી ગયો. અધિકારી અને મહિલા કર્મી ઓફિસની જ એક ચેમ્બરમાં રંગરલીયા મનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ અન્ય મહિલા કર્મી ચેમ્બરમાં આવી જતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS