ભાજપે પાર્ટી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ ચાલી રહેલા વિવાદથી છેડો ફાડ્યો છે. આટલું જ નહીં, ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં સિંહોની સેલ્ફીના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. જે બાદ આ ફોટા અને વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. સિંહો સાથેની સેલ્ફીથી સિંહપ્રેમીઓમાં દુધાત સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.