શહેરીજનોને ગરમીથી રાહત મળી છે...તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફરી વળી છે. તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ જામી જશે એવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે..રાજ્યના મોટાભાગમાં હાલ વાદળછાયું વાતાવારણ જોવા મળી રહ્યું છે...ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે...