અમદાવાદમાં પાણી બાદ હવે પેટ્રોલનો પોકાર ઉઠ્યો છે.શહેરભરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી પડ્યું છે... પેટ્રોલ પંપના સંચાલકોને સમયસર પેટ્રોલ ન મળતા પેટ્રોલ પંપ પર પેટ્રોલ બંધ હોવાના બોર્ડ લગાવ્યા.... મણિનગરનો એચ.પી. પેટ્રોલ પંપ 4 દિવસથી બંધ છે... તેવામાં નોકરિયાત વર્ગો સહિત વાહનચાલકો પેટ્રોલ પંપ પરથી પરત ફરી રહ્યા છે... ત્યારે મહાનગરમાં પેટ્રોલની અછતના બોલતા પુરાવા આવો જાણીએ...