વડોદરામાં શંકાસ્પદ પ્રવૃતિઓને કારણે ATSનું ઓપરેશન હાથ ધરાયું છે. ગુજરાત ATSએ એક મહિલા સહિત 4ની પુછપરછ હાથ ધરી છે. ડો.સાદાબ પાનવાલાની ATSએ પુછપરછ કરી છે. સીમી સાથે સંકળાયેલા હોવાની આશંકાએ પુછપરછ કરવામાં આવી છે. અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં પણ પૂછપરછ થઈ હતી.