વડાપ્રધાન સંબોધન કરવાના છે તે સભા સ્થળે ધોધમાર વરસાદ

Sandesh 2022-06-18

Views 344

વડાપ્રધાન મોદી અત્યારે સભા સ્થળે પહોંચી ગયા છે ત્યારે સભા સ્થળે ભારતમાતા કી જયના નારા ગુંજી ઉઠ્યા છે. અત્યારે વડોદરામાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદની વચ્ચે પણ હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડી છે. આટલા દોધામાર વરસાદની વચ્ચે પણ લોકોનો જુસ્સો ઓછો નથી થઇ રહ્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS