5 મિનીટ સુધી એક પગે ઉભી રહી શકતી યોગીની ઓફ વર્લ્ડ ભારતી સોલંકી

Sandesh 2022-06-21

Views 54

પોતાના પગને માથા સુધી લઇ જઈને બોડીને વાઈબ્રેટ થયા વગર હોલ્ડ કરવામાં ભલ ભલાને ફાંફા પડી જાય પણ ભારતી આટલી ટ્રેઈનિંગ પછી આ ખુબ આસાનીથી કરી લે છે. તે મલેશિયા ખાતે યોજાયેલી એક International Yoga Compition માં 'યોગીની ઓફ વર્લ્ડનું ટાઈટલ જીતી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS