અમદાવાદના ગાંધી આશ્રમથી લેહ સુધી ‘વર્લ્ડ પીસ રેલી’નું આયોજન, CM આપશે લીલી ઝંડી

Sandesh 2022-06-28

Views 1

પાકિસ્તાનમાં આવેલું કરતારપૂર ગુરુનાનક દેવનું જન્મસ્થાન છે, જે આસ્થાનું પણ સ્થાન છે. આગામી પહેલી જુલાઈના રોજ ગાંધી આશ્રમથી કરતારપુર અને

ત્યાંથી લેહ સુધી “વર્લ્ડ પીસ રેલી”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રેલી 5 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઇ 20 દિવસમાં 5 હજાર કિમીની યાત્રા કરી શાંતિનો સંદેશ પહોંચાડશે. આ રેલીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS