અમદાવાદમાં વસ્ત્રાલમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

Sandesh 2022-06-25

Views 1

વસ્ત્રાલમાં જીવલેણ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગઈકાલે વહેલી સવારે કેનેરા બેંક પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સ્થાનિક શૈલેષ પ્રજાપતિનું મોત થયું હતું. આ સમયે બેફામ ગાડી હંકારતા કાર ચાલક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS