દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ સર્જ્યુ છે. વરસાદને કારણે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો નવસારીના ગણદેવીમાં પરિસ્થિતિ વિકટ છે, તો તંત્રએ અહીં ન જવા જણાવ્યું છે.
રાજ્યમાં કુલ 590 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા છે, તો વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ કરાયા છે, તો જોઈએ વરસાદે દક્ષિણ ગુજરાતની કરેલી બેહાલ પરિસ્થિતિ...