હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણ માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની લડાઈ હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ચૂકી છે.