રાજકોટના નવાગામ સ્મશાનમાંથી ઇલેક્ટ્રિક સામાનની ચોરી

Sandesh 2022-07-17

Views 127

રાજકોટની ભાગોળે આવેલ નવાગામ સ્મશાનમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક સામાન ચોરી જતાં સીસીટીવી આધારે પોલીસે મામાવાડી વિસ્તારમાં બે તસ્કરોને દબોચી લીધા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS