આવતીકાલથી સંસદનું ચોમાસુ સત્ર । કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી

Sandesh 2022-07-17

Views 64

આવતીકાલથી સંસદનું ચોમાસુ સત્ર યોજાવાનું છે, તેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી અને સંસદના ચોમાસા સત્ર અંગે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ચોમાસુ સત્ર સુવ્યવસ્થિત થાય તે અંગેની કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS