બ્રિટનથી ભારત ક્યારે આવશે કોહિનૂર?, કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

Sandesh 2022-10-15

Views 81

ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન અંગ્રેજો ઘણી કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. આ મૂલ્યવાન વસ્તુઓમાંથી એક કોહિનૂર હતી. કોહિનૂરથી બ્રિટિશ રાણીના તાજને શણગારવાનું ચાલુ રાખ્યું. ભારતમાં સમયાંતરે આ કિંમતી હીરાને તેના દેશમાં પરત લાવવાની માંગ ઉઠી છે અને તેને પરત લાવવાની ઝુંબેશ પણ ચાલી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS