લખતર શહેર મધ્યે આવેલ શાક માર્કેટ નજીક સામાન્ય વરસાદના કારણે પાણી ભરાયા છે, જેના કારણે શાક માર્કેટમાં શાકભાજી લેવા આવતી ગૃહિણીઓ, રાહદારીઓ તેમજ શાક માર્કેટની બાજુમાં આવેલ રામ મહેલ ખાતે દર્શન કરવા માટે આવતા દર્શનાથીઓને વરસાદી પાણી વચ્ચે થઈને જવુ પડી રહયું છે જેના કારણે અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.