દાણીલીમડામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલ થયું

Sandesh 2022-07-19

Views 66

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં સવારે 11.15 થી બપોરના સાડા બાર સુધીના સમયગાળામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. આ વરસાદના લીધે, શહેરના પૂર્વ ભાગમાં આવેલા દાણીલીમડા વિસ્તારના અનેક ભાગમાં પાણી ભરાઈ ગયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS