મહેસાણામાં મેઘો મૂશળધાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું

Sandesh 2022-07-24

Views 335

ઉત્તર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, તો સતત વરસાદથી જનજીવન ખોરવાયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS