ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની ખૈર નહી| મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરતમાં ધામા

Sandesh 2022-08-01

Views 80

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના રાંદેરમાં તપાસ હાથ ધરી છે. ડી-કંપની અને છોટા શકીલ ગેંગ સાથે કનેક્શન અંગે તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં ધામા નાંખ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS