ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ| આગામી 7 અને 8 આવશે અનરાધાર

Sandesh 2022-08-04

Views 146

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગઈકાલ સાંજથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જો આજની વાત કરીએ તો, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 79 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS