મફતની રાજનીતિ પર SCએ લગાવી ચૂંટણી પંચને ફટકાર

Sandesh 2022-08-11

Views 377

મફતની રાજનીતિ પર SCએ લગાવી ચૂંટણી પંચને ફટકાર. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની કાઢી ઝાટકણી.
રાજકીય પક્ષોનાં જાહેરનામા અખબારોમાં છપાઇ જાય છેઃ SC
અમને સોગંદનામું પણ નથી અપાતું:SC, શું તમામ રાજકીય પક્ષો ચૂંટણીપંચને મેનિફેસ્ટો આપે છે?: SC
મફતની વસ્તુઓ આપતા પક્ષોની માન્યતા રદ્દ કરવાની છે અરજી, અશ્વિની ઉપાધ્યાયની અરજી પર થઇ સુનાવણી. વધુ સુનાવણી 17 ઓગષ્ટે હાથ ધરાશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS