રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદ બની શકે છે વિલન, વેપારીઓ ચિંતિત

Sandesh 2022-08-15

Views 307

'રાજકોટમાં 17મી ઓગસ્ટે જન્માષ્ટમીના લોકમેળાનું ઉદ્ઘાટન થવાનું છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકવાના છે. કોરોના કાળના 2 વર્ષ બાદ

લોકમેળાને માણવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે મેળામાં મેઘરાજા વિઘ્ન નાખે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

લોકમેળાના ઉદ્ધઘાટન પહેલા જ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા મેળાનું મેદાન પાણી-પાણી થઇ ગયું છે અને ચારે તરફ કીચડનું સામ્રાજ્ય છવાયેલું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS