વિદેશી રાષ્ટ્રોમાંથી ગેરકાયદેસર ફંડિગ મેળવવાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. FIA ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષની આગેવાનીમાં ગાંધીનગર કમલમ ખાતે પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મૂશ્કેલીમાં વધારો થયો છે, ઈડી પણ તેમની સામે મની લોન્ડરિંગ હેઠળ ગુનો દાખલ કરી શકે છે.