આ કહાની દર્દનાક છે..આ કહાનીમાં અનેક કેરેક્ટરો છે. કહાનીની સ્ક્રિપ્ટ કોઈએ લખી છે. કહાનીના ફાઈનાન્સર કોઈ ઓર છે અને કલાકારમાં મુખ્ય પાત્ર છે બનાસકાઠામાં માનવ તસ્કરીનો શર્મનાક ઘટના સામે આવી છે. પહેલા લુણાવાડાની એક કિશોરીને રૂપિયા 40 હજારમાં થરાદના ડેલગામે ખરીદી લાવવામાં આવી. શ્રમિક પરિવારની કિશોરીને 4 લાખમાં ખરીદી તેના લગ્ન થાય તે પહેલા જ પોલીસે કિશોરીની માતા સહિત દલાલોની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો જોઈએ કેવી રીતે કિશોરીની તસ્કરીનો કૌભાંડ ચાલતું હતું કોણ છે આરોપી કેવી રીતે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો અમારા ખાસ રિપોર્ટમાં.