પર્યટન નગરી આબુની સુંદરતામાં વધારો થયો છે. જેમાં આબુમાં ઝરણાઓ વહેતા થયા છે. તેમાં ભારે વરસાદને પગલે ઝરણાઓ વહેતા થયા છે. ભારે વરસાદને પગલે ઝરણાઓમાં મોટી
સંખ્યામાં પાણી આવ્યું છે. માઉન્ટ આબુ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. તેમજ માઉન્ટ આબુ રાજસ્થાનનું કાશ્મીર ગણાય છે.