ભારત-પાકિસ્તાન સરહદની બંને બાજુ સૈનિકો સિદ્ધુ મૂસેવાલાના ગીતનો આનંદ માણતા જોવા મળ્યા

Sandesh 2022-08-26

Views 65

સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બંને બાજુના સૈનિકો પંજાબી સંગીતકાર-કમ-રાજકારણી સિધ્ધુ મૂસેવાલાના ગીત પર ડાન્સ કરતા થોડી ક્ષણો શાંતિ અને આનંદની મજા લેતા જોવા મળે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS