વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છના પ્રવાસે આવશે. રીજીયોનલ સાયંસ સેન્ટરનું કરશે લોકાર્પણ. 10 એકરમાં ફેલાયેલું છે આ સાયન્સ સેન્ટર. આણંદના સોજીત્રામાં રોગચાળો વકર્યો છે. બે દિવસમાં ઝાડા ઉલટીના 50 કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.