હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા-સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની વકી સેવાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 ઓગસ્ટે PM મોદી કચ્છના પ્રવાસે આવશે. કચ્છમાં PM મોદીના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PM મોદી કચ્છને 10 કરોડની ભેટ આપશે.