વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે કચ્છના ભૂજ ખાતે 3 કિલોમીટર લાંબો રોડ શૉ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. નોઈડાના સેક્ટર 93-એમાં આવેલ સુપરટેક ટ્વીટ ટાવર બપોરે 2:30 કલાકે વિસ્ફોટકોની મદદથી ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. 32 માળની આ ગગનચુંબી ઈમારતને જમીનદોસ્ત કરવામાં માત્ર 9 સેકન્ડનો સમય થયો હતો.