PM મોદીનો પ્રચંડ પ્રચાર

Sandesh 2022-11-19

Views 64

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારો દ્વારા નામાંકન કરવામાં આવ્યું. આજદિનસુધીમાં જિલ્લાની પાંચ બેઠકો પર કુલ 125 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કુલ 28 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS