વડોદરામાં ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે ઘર્ષણ

Sandesh 2022-08-30

Views 372

વડોદરામાં સોમવારે રાત્રે ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ બોલાચાલી ઉગ્ર થતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. આ અથડામણ બાદ પોલીસે 13 લોકોની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS