ગુજરાતીઓમાં વિદેશ જવાનું ઘલું હોઈ છે..દરેક ગુજરાતી વિદેશમાં નોકરી અથવા અભ્યાસની મહત્વાકાંક્ષા રાખતો હોઈ છે...જ્યારે ઘણા લોકો વિદેશ જવામાટે નવાનવા નુસખાઓ અપનાવતા હોઈ છે જેમાં ક્યારેક કાયદાના ગાળિયામાં ફસાઈ જતા હોઈ છે..આવું જ થયું એક દપત્તી સાથે જેણે વિદેશ જવાનો ગેરકાયે રસ્તો અપનાવ્યો અને પોલીસના હાથે ઝડપાઈ ગયા...