લોકોએ પોતાના મહામૂલે કમાયેલા દાગીના લોકો ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી રોકડની લોન લેતા હોઈ છે...કેશોદની મુથુડ ફાયનાન્સ ગોલ્ડ લોનમાં લોકોના ઘરેણા ગૂમ કરી છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું હતું..44 લાખના આ છેતરપિંડીના રેકેટમાં મહિલા કર્મચારી બાદ મેનેજરની ભૂમિકા પણ શંકાસ્પદ આવતા પોલીસે મેનેજરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી..