રાષ્ટ્રીય પોષણ અભિયાનના 426 કર્મચારીઓને નોટીસ વગર છુટા કરાયા

Sandesh 2022-08-31

Views 236

ગુજરાતમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનના કરાર આધારિત 426 જેટલા કર્મચારીઓને અચાનક છુટા કરાવામાં આવતા કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો હતો. આ બાબતે છુટા થયેલા કર્મચારીઓએ રાજ્યના મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલને આ બાબતની રજૂઆત કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS