અરવલ્લી પાસે માર્ગ અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયા

Sandesh 2022-09-02

Views 2.8K

ભાદરવી પૂનમના દર્શનાર્થે અંબાજી પદયાત્રીઓને અરવલ્લી પાસે માર્ગ અકસ્માત નડયો છે. અકસ્માતમાં 5 પદયાત્રી અને એક સ્થાનિકનું મોત નીપજ્યું છે. માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત નડયો. કાર ચાલકે પદયાત્રીઓને કચડી નાંખ્યા છે. અકસ્માતમાં અન્ય છ પદયાત્રી ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં કસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે તમામ પદયાત્રી પંચમહાલના અલાલીના વતની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS