જે.પી.નડ્ડાના ગુજરાતમાં બે દિવસમાં ભરચક કાર્યક્રમ

Sandesh 2022-09-20

Views 157

બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જે.પી.નડ્ડા મંગળવાર સવારે નવ કલાકે ગાંધીનગરથી પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજીત નમો કિસાન પંચાયત ઇ-બાઇક રેલી ગુજરાતની 143 વિધાનસભા બેઠકોમાં ફરશે અને ખેડૂતો સાથે બેઠકો યોજીને ભારત અને રાજ્ય સરકારની યોજનાઓથી અવગત કરાવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS