PM મોદી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા

Sandesh 2022-09-27

Views 1.6K

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ટોક્યો પહોંચ્યા છે. અહીં પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ શિન્ઝો આબેને તેમની પત્ની અને પીએમ ફુમિયો કિશિદા પ્રત્યે સંવેદના વ્યક્ત કરશે.

આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમ ટોક્યોના ચિયોડા બુડોકાનમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. અહીંથી પીએમ મોદી અકાસાકા પેલેસ જશે, જ્યાં અભિવાદન સમારોહ યોજાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS