તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

Sandesh 2022-09-27

Views 133

શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ટીમ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. પરંતુ અહીં ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું છે. ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા સંજુ સેમસનના સમર્થનમાં તેના નામે નારા લગાવવામાં આવ્યા હતા. ભારતીય ખેલાડીઓને જોઈને ચાહકો સંજુ-સંજુના નારા લગાવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS