વડાપ્રધાન મોદીના રોડ-શોમાં પહોચ્યા "છોટા મોદી"

Sandesh 2022-09-29

Views 1.2K

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો શરૂ થયો છે. જેમાં રોડ-શોના રૂટને ભગવા રંગથી શણગારાયો છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય

સ્વાગત કરાયું છે. તથા PM મોદીના ભવ્ય રોડ-શોમાં જય શ્રી રામના નારા લાગ્યા છે. તેમજ એક બાળક PM મોદી જેવો બની રોડ-શોમાં પહોચ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS