એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

Sandesh 2022-07-09

Views 56

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS