ફાઈબર-પ્રોટીનનું પાવરહાઉસ છે આ 1 ફૂડ

Sandesh 2022-09-30

Views 1

શેકેલા ચણાનું ભારતમાં વ્યાપકપણે સેવન કરવામાં આવે છે. તેને કાળા શેકેલા ચણા પણ કહેવાય છે. તે ઘણી વાનગીઓમાં પણ વપરાય છે. હકીકતમાં ચણાને મધ્યમ આંચ પર શેકવામાં આવે છે. આ જ કારણ છે કે તે ક્રિસ્પી બને છે અને સ્વાદમાં પણ અદ્ભુત લાગે છે.
શેકેલા ચણા પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મિનરલ્સ અને ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS