ઘરતીને બચાવનાર મિશન સફળ, NASAએ આપ્યા ગુડન્યુઝ

Sandesh 2022-10-12

Views 797

યુએસ સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વીને એસ્ટરોઇડ્સથી બચાવવા માટેના તેના ડાર્ટ મિશનના પરિણામો જાહેર કર્યા છે. નાસાનું અવકાશયાન લાખો માઈલ દૂર એક હાનિકારક લઘુગ્રહ સાથે અથડાયું અને આ દરમિયાન તે તેની ભ્રમણકક્ષા બદલવામાં સફળ રહ્યું. એજન્સીએ 'સેવ ધ વર્લ્ડ' ટેસ્ટના પરિણામોની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS