ગડકરીએ સાંસદને આપી વજન ઘટાડવાની ચેલેન્જ જીત્યા 'કરોડોનું ઇનામ'

Sandesh 2022-10-18

Views 31

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી સાંસદ અનિલ ફિરોજિયાએ તેમના વિસ્તારના વિકાસ માટે 32 કિલો વજન ઘટાડ્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમને પડકાર ફેંક્યો હતો કે તેઓ સાંસદના પ્રતિ કિલો વજન ઘટાડવા માટે વિકાસ કાર્યો માટે 1000 કરોડ રૂપિયા જાહેર કરશે અનિલ ફિરોજિયાએ કહ્યું, "મેં ચેલેન્જ સ્વીકારી અને લગભગ 32 કિલો વજન ઘટાડ્યું." આ વર્ષે જૂનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંચ પર સાંસદને વચન આપ્યું હતું કે ફિરોજિયાના વજનમાં પ્રતિ કિલો દીઠ 1000 કરોડ રૂપિયાનો વિકાસની ભેટ આપવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS