બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં દુષ્પ્રેરણની ઘટના સામે આવી

Sandesh 2022-10-21

Views 2.7K

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં દુષ્પ્રેરણની ઘટના સામે આવી છે. જેમાં કાંકરેજના થરામાં તબીબે પૂર્વ પત્નિ અને સાસરિયાઓના માનસિક ત્રાસથી પોતાના જ ક્લિનિકમાં ઝેરી

પદાર્થ ઘટઘટાવી જીવન લીલા સંકેલી દીધી છે. જો કે આ સમગ્ર મામલાને લઈ મૃતક તબીબના પિતાએ તબીબને મરવા મજબુર કરનાર પૂર્વ પત્નિ, તેના પતિ, સાસુ સસરા સહીત 5 લોકો

સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS