મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો પર્વ એટલે ધનતેરસ

Sandesh 2022-10-22

Views 1.9K

આજે છે મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો પર્વ એટલે ધનતેરસ...આજનાં દિવસે ભગવાન ધન્વંતરી, ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણા, વાસણો, વાહન અને મિલકત વગેરે ખરીદવાની પરંપરા પણ રહેલી છે ત્યારે આવો આજે આ યાત્રાનો આરંભ કરીએ અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરીએ.....સૌપ્રથમ આજની સફરમાં આપણે જાણીશુ ધનતેરસનાં પર્વ સાથે જોડાયેલી શાસ્ત્રોક્ત કથા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS