વડોદરામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા માહોલ ગરમાયો છે. તથા આવતીકાલે પરીણામ આવશે અને હું જીતવાનો છું તેમ જણાવ્યું છે. જેમાં મારી સામે
ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય હું લડતો રહીશ. તેમજ જણાવ્યું છે કે શેર અકેલા હી લડતા હૈ લડતા રહેગા. ભાજપે મારો ઉપયોગ કરી ને છોડી દીધો છે.