મહારાષ્ટ્રના અમરાવતીમાં મોટી દુર્ઘટના, 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Sandesh 2022-10-24

Views 262

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ચંદુરમાં રવિવારે મોડી રાત્રે માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટના બાદ મુંબઈ-નાગપુર રૂટ ખોરવાઈ ગયો હતો અને રેલવેએ ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS